Saturday 26 May 2018

ગુજરાત ક્ષેત્રે એવોર્ડ



ધનજી કાનજી ગાંધી એવોર્ડ

ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ
૧૯૮૩ રમેશ પારેખ
૧૯૮૪ કુન્દનિકા કાપડિયા
૧૯૮૫ પન્નાલાલ પટેલ
૧૯૮૬ રાજેન્દ્ર શાહ અને ચંદ્રકાંત શેઠ
૧૯૮૭ બાલમુકુન્દ દવે  અને અલી કરીમભાઈ
૧૯૮૮ મધુરાય
૧૯૮૯ ડૉ.. ધીરેન્દ્ર મહેતા
૧૯૯૦ જોસેફ મેકવાન
૧૯૯૧ ડૉ. મધુસુદન પારેખ
૧૦ ૧૯૯૨ રામપ્રસાદ શુક્લ
૧૧ ૧૯૯૩ વિનેશ અંતાણી
૧૨ ૧૯૯૪ ડૉ. ચિનુ મોદી
૧૩ ૧૯૯૫ રાધેશ્યામ શર્મા
૧૪ ૧૯૯૬ ડૉ. ચીમનલાલ ત્રિવેદી 
૧૫ ૧૯૯૭ દિગીશ મહેતા
૧૬ ૧૯૯૮ મનહર મોદી
૧૭ ૧૯૯૯ યોગેશ જોશી
૧૮ ૨૦૦૦ ડૉ.રમેશ શુક્લ
૧૯ ૨૦૦૧ ડૉ. કુમારપાળ દેસાઈ
૨૦ ૨૦૦૨ ડૉ. રતિલાલ બોરીસાગર
૨૧ ૨૦૦૩ મનોજ ખંડેરિયા
૨૨ ૨૦૦૪ મોહનલાલ પંડ્યા
૨૩ ૨૦૦૫ પ્રવીણ દરજી
૨૪ ૨૦૦૬ યશવંત મહેતા
૨૫ ૨૦૦૭ મણીલાલ પટેલ
૨૬ ૨૦૦૮ જયંત ગાડીત
૨૭ ૨૦૦૯ જ્યોતિબેન થાનકી
૨૮ ૨૦૧૦ હરિકૃષ્ણ પાઠક

નર્મદ સુવર્ણચંદ્રક

ક્રમ
વર્ષ સાહિત્યકારનું  નામ કૃતિનું નામ
૧૯૪૦ જ્યોતીન્દ્ર દવે રંગ તરંગ
૧૯૪૧
રામલાલ મોદી
દ્વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સ્થિતિ
૧૯૪૨ ચંદ્રવદન મહેતા ધરા ગુર્જરી
૧૯૪૩ ઉમાશંકર જોશી પ્રાચીના
૧૯૪૪ પ્રભુદાસ છ.ગાંધી જીવનનું પરોઢ
૧૯૪૫ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પરિશીલન
૧૯૪૬ રામનારાયણ પાઠક બૃહતપિંગળ
૧૯૪૭ ચુનીલાલ મડિયા રંગદા
૧૯૪૮ ત્રિભુવનદાસ લુહાર ‘ સુન્દરમ્’ યાત્રા
૧૦ ૧૯૪૯ ધૂમકેતુ જીવનપંથ
૧૧ ૧૯૫૦ કિશનસિંહ ચાવડા અમાસના તારા
૧૨ ૧૯૫૧ હરિપ્રસાદ શાસ્ત્રી મૈત્રક કાલીન ગુજરાત
૧૩ ૧૯૫૨ શિવકુમાર જોશી સુમંગલા
૧૪ ૧૯૫૩ નિરંજન ભગત છંદોલય
૧૫ ૧૯૫૪ ઇન્દુલાલ યાજ્ઞિક આત્મકથા
૧૬ ૧૯૫૫ વિજયરાય વૈધ ગત શતકનું સાહિત્ય
૧૭ ૧૯૫૬ ભોગીલાલ સાંડેસરા મહાઅમાત્ય વસ્તુપાલનું સાહિત્ય મંડળ અને સંસ્કૃત – સાહિત્ય પર તેની અસર
૧૮ ૧૯૫૭ ધનસુખલાલ મહેતા ગરીબની ઝૂંપડી
૧૯ ૧૯૫૮ સુંદરજી બેટાઈ તુલસીદલ
૨૦ ૧૯૫૯ રાવજીભાઈ પટેલ જીવનનો ઝરણો
૨૧ ૧૯૬૦ રામપ્રસાદ બક્ષી વાક્મ્ય વિમર્શ
૨૨ ૧૯૬૧ કનૈયાલાલ દવે ગુજરાતનું મૂર્તિવિધાન
૨૩ ૧૯૬૨ પ્રાગજીભાઈ ડોસા ઘરનો દીવો
૨૪ ૧૯૬૩ ઉશનસ તૃણનો ગ્રહ
૨૫ ૧૯૬૪ જયંત પાઠક વનાંચલ
૨૬ ૧૯૬૫ સુરેશ જોશી જનાન્તિક
૨૭ ૧૯૬૬ કલ્યાણરાય જોશી ઓખામંડળના વાઘેરો
૨૮ ૧૯૬૭ વજુભાઈ ટાંક રમતાં રૂપ
૨૯ ૧૯૬૮ હીરાબેન પાઠક પરલોકે પત્ર
૩૦ ૧૯૬૯ કમળાશંકર પંડ્યા વેરાન જીવન
૩૧ ૧૯૭૦ અનંતરાય રાવળ ઉન્મિલન
૩૨ ૧૯૭૧ પ્રવીણભાઈ પરીખ પ્રાચીન ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી લિપિ વિકાસ
૩૩ ૧૯૭૨ મધુરાય કુમારની અગાશી
૩૪ ૧૯૭૩ રાજેન્દ્ર શાહ મધ્યમા
૩૫ ૧૯૭૪ મુકુન્દ પારાશર્ય સત્વશીલ
૩૬ ૧૯૭૫ વાડીલાલ ડગલી શિયાળાની સવારનો તડકો
૩૭ ૧૯૭૬ હસમુખ સાંકળિયા અખંડ ભારતમાં સસ્કૃતીનો ઉષકાલ
૩૮ ૧૯૭૭ રસિકલાલ પરીખ મેનાગુજરી
૩૯ ૧૯૭૮ રમેશ પારેખ ખડિંગ
૪૦ ૧૯૭૯ સ્નેહરશ્મિ સાફલ્યટાણું
૪૧ ૧૯૮૦ યશવંત શુક્લ કેન્દ્ર અને પરિઘ
૪૨ ૧૯૮૧ ડૉ. જે.પી. અમીન ગુજરાતનું શિવ મૂર્તિ વિધાન
૪૩ ૧૯૮૨ લાભશંકર ઠાકર પીળું ગુલાબ અને હું
૪૪ ૧૯૮૩ ચંદ્રકાંત શેઠ પડઘાની પેલે પાર
૪૫ ૧૯૮૪ સ્વામી સચ્ચિદાનંદજી મારા અનુભવો
૪૬ ૧૯૮૫ હરિવલ્લભ ભાયાણી કાવ્ય પ્રપંચ
૪૭ ૧૯૮૬ ડૉ. રમણલાલ મહેતા વડોદરા- એક અધ્યયન
૪૮ ૧૯૮૭ હસમુખ બારાડી રાઈનો  દર્પણરાય
૪૯ ૧૯૮૮ સુરેશ દલાલ પદધ્વની
૫૦ ૧૯૮૯ નારાયણ દેસાઈ અગ્નિકુંડમાં ઊગેલુંગુલાબ
૫૧ ૧૯૯૦ ગુણવંત શાહ ઢાઈ અક્ષર પ્રેમકા
૫૨ ૧૯૯૧ વિષ્ણુભાઈ પંડ્યા ગુજરાતનો સ્વાતંત્ર્યસંગ્રામનો ઈતિહાસ
૫૩ ૧૯૯૨ રવિન્દ્ર પારેખ ઘર વગરના દ્વાર
૫૪ ૧૯૯૩ હરિકૃષ્ણ પાઠક જળના પડઘા
૫૫ ૧૯૯૪ યોગેશ જોશી મોટી બા
૫૬ ૧૯૯૫ રઘુવીર ચૌધરી તિલક કરે રઘુવીર
૫૭ ૧૯૯૬ મુગટલાલ બાવીસી લીંબડી રાજ્યનો ઈતિહાસ
૫૮ ૧૯૯૭ સિતાંશુ યશચંદ્ર ખો મકનજી ક્યાં ચાલ્યા ?
૫૯ ૧૯૯૮ જવાહર બક્ષી તારાપણાના શહેરમાં
૬૦ ૧૯૯૯ રતન માર્શલ આત્મકથાનક
૬૧ ૨૦૦૧ મોહન મેઘાવી ઓગણીસમી સદીનું સુરત
૬૨ ૨૦૦૨ સતીશ વ્યાસ જળ ને પડદે
૬૩ ૨૦૦૫ ભગવતીકુમાર શર્મા સુરત મુજ ઘાયલ ભૂમિ

કુમાર સુવર્ણચંદ્રક (ગુજરાતી)

ક્રમ
વર્ષ
સાહિત્યકારનું નામ
૧૯૪૪ હરિપ્રસાદ દેસાઈ
૧૯૪૫ પુષ્કર ચંદવાકર
૧૯૪૬
યશોધર મહેતા
૧૯૪૭
રાજેન્દ્ર શાહ
૧૯૪૮
બાલમુકુન્દ દવે
૧૯૪૯ નિરંજન ભગત
૧૯૫૦
વાસુદેવ ભટ્ટ
૧૯૫૧ બકુલ ત્રિપાઠી
૧૯૫૨
શિવકુમાર જોશી
૧૦
૧૯૫૩ અશોક હર્ષ
૧૧ ૧૯૫૪
શિવપ્રસાદ ત્રિવેદી
૧૨
૧૯૫૫ ઉમાકાંત શાહ
૧૩ ૧૯૫૬
ચંદ્રવદન બૂચ
૧૪
૧૯૫૭ જયંત પાઠક
૧૫ ૧૯૫૮
હેમંત દેસાઈ
૧૬
૧૯૫૯ ઉશનસ
૧૭ ૧૯૬૦
નવનીત  પારેખ
૧૮
૧૯૬૧ સુનીલ કોઠારી
૧૯ ૧૯૬૨
લાભશંકર ઠાકર
૨૦
૧૯૬૩ પ્રિયકાન્ત મણીયાર
૨૧ ૧૯૬૪
ચંદ્રકાંત શેઠ
૨૨
૧૯૬૫ રઘુવીર ચૌધરી
૨૩ ૧૯૬૬
ફાધર વાલેસ
૨૪
૧૯૬૭ હરિકૃષ્ણ પાઠક
૨૫
૧૯૬૮
ગુલાબદાસ પાઠક
૨૬ ૧૯૬૯
ભાનુપ્રસાદ પંડ્યા
૨૭
૧૯૭૦ રમેશ પારેખ
૨૮ ૧૯૭૧
ધીરૂભાઈ પરીખ
૨૯
૧૯૭૨ મધૂસુદન પારેખ
૩૦ ૧૯૭૩
કનુભાઈ જાની
૩૧
૧૯૭૪ મધૂસુદન ઢાંચી
૩૨ ૧૯૭૫
હરિપ્રસાદ શાસ્ત્રી
૩૩
૧૯૭૬ વિનોદ ભટ્ટ
૩૪ ૧૯૭૭
ભગવતીકુમાર શર્મા
૩૫
૧૯૭૮ અશ્વિન દેસાઈ
૩૬ ૧૯૭૯
શંકરદેવ વિધાલંકાર
૩૭
૧૯૮૦ બહાદૂરશાહ પંડિત
૩૮ ૧૯૮૧
હસમુખ બારાડી
૩૯
૧૯૮૨ પ્રફુલ્લ રાવળ
૪૦ ૧૯૮૩
ચંદ્રશંકર ભટ્ટ
૪૧
૨૦૦૩   રજનીશકુમાર પંડ્યા
૪૨ ૨૦૦૪
રામચંદ્ર પટેલ
૪૩
૨૦૦૫ બહાદુરભાઈ વાંક
૪૪ ૨૦૦૬
પ્રીતિ સેનગુપ્તા
૪૫
૨૦૦૭   સુશ્રુત પટેલ
૪૬ ૨૦૦૮
ભગીરથ બ્રહ્મભટ્ટ
૪૭
૨૦૦૯ પરંતપ પાઠક
૪૮ ૨૦૧૦
રાજેશ વ્યાસ
૪૯
૨૦૧૧ પ્રવીણ દરજી
૫૦ ૨૦૧૨
રાધેશ્યામ શર્મા
૫૧
૨૦૧૪ કિશોર વ્યાસ
૫૨ ૨૦૧૫
 કવિ હર્ષ બ્રહ્મભટ્ટ

ગુજરાતી ક્ષેત્રે મળેલ જ્ઞાનપીઠ એવોર્ડ

ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ કૃતિનું નામ
૧. ૧૯૬૭ ઉમાશંકર જોષી નિશીથ ( કાવ્યસંગ્રહ)
૨. ૧૯૮૫ પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ (નવલકથા)
૩. ૨૦૦૧ રાજેન્દ્ર શાહ ધ્વની
૪. ૨૦૧૫ રઘુવીર ચૌધરી અમૃતા (નવલકથા )

આદિ નરસિંહ મહેતા એવોર્ડ

ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ
૧૯૯૯ રાજેન્દ્ર શાહ 
૨૦૦૦ મકરંદ દવે 
૨૦૦૧ નિરંજન ભગત 
૨૦૦૨ અમૃત ઘાયલ 
૨૦૦૩ જયંત પાઠક 
૨૦૦૪  રમેશ પારેખ 
૨૦૦૫ ચન્દ્રકાન્ત શેઠ 
૨૦૦૬  રાજેન્દ્ર શુક્લ 
૨૦૦૭  સુરેશ દલાલ 
૧૦ ૨૦૦૮ ચિનુ મોદી 
૧૧ ૨૦૦૯   ભગવતીકુમાર શર્મા 
૧૨ ૨૦૧૦  અનિલ જોશી 
૧૩ ૨૦૧૧   ભાનુપ્રસાદ પંડ્યા 
૧૪ ૨૦૧૨ માધવ રામાનુજ 
૧૫ ૨૦૧૩  નલીન રાવળ તથા હરિકૃષ્ણ પાઠક 
૧૬ ૨૦૧૪  હરીશ મીનાશ્રુ 
૧૭ ૨૦૧૫  મનોહર ત્રિવેદી 

રણજીતરામ સુવર્ણચંદ્રક

રણજીતરામ સુવર્ણચંદ્રક (ગુજરાતી)
ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ સા.સ્વરૂપ
૧૯૨૮ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી સાહિત્ય  
૧૯૨૯ ગીજુભાઈ બધેકા બાળ સાહિત્યકાર
૧૯૩૦ રવિશંકર રાવળ ચિત્રકલા
૧૯૩૧ વિજયરાય વૈધ સાહિત્ય
૧૯૩૨ રમણલાલ વસંતલાલ દેસાઈ સાહિત્ય
૧૯૩૩ રત્નમણીરાય જોટ ઈતિહાસ
૧૯૩૪ ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર (સુન્દરમ) સાહિત્ય
૧૯૩૫ વિશ્વનાથ ભટ્ટ સાહિત્ય
૧૯૩૬ ચંદ્રવદન  મહેતા સાહિત્ય
૧૦ ૧૯૩૭ ચુનીલાલ વર્ધમાન શાહ સાહિત્ય
૧૧ ૧૯૩૮ કનુભાઈ દેસાઈ ચિત્રકલા
૧૨ ૧૯૩૯ ઉમાશંકર જેઠાલાલ જોશી સાહિત્ય
૧૩ ૧૯૪૦ ધનસુખલાલ મહેતા સાહિત્ય
૧૪ ૧૯૪૧ જ્યોતીન્દ્ર ભાઈ દવે સાહિત્ય
૧૫ ૧૯૪૨ રસિકલાલ પરીખ ચિત્રકલા
૧૬ ૧૯૪૩ ઓમકારનાથ ઠાકુર સંગીત
૧૭ ૧૯૪૪ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાહિત્ય
૧૮ ૧૯૪૫ ગુણવંતરાય આચાર્ય સાહિત્ય
૧૯ ૧૯૪૬ ડોલરરાય માંકડ સાહિત્ય
૨૦ ૧૯૪૭ હરિનારાયણ આચાર્ય પ્રકૃતિ
૨૧ ૧૯૪૮ બચુભાઈ રાવત ક્લાવિવેચન
૨૨ ૧૯૪૯ સોમાભાઈ શાહ ચિત્રકલા
૨૩ ૧૯૫૦ પન્નાલાલ પટેલ સાહિત્ય
૨૪ ૧૯૫૧ જયશંકર સુંદરી રંગભૂમિ
૨૫ ૧૯૫૨ કેશવલાલ ક.શાસ્ત્રી સાહિત્ય
૨૬ ૧૯૫૩ ભોગીલાલ સાંડેસરા સાહિત્ય
૨૭ ૧૯૫૪ ચંદુલાલ પટેલ કોશકાર
૨૮ ૧૯૫૫ અનંતરાય રાવળ સાહિત્ય
૨૯ ૧૯૫૬ રાજેન્દ્ર શાહ સાહિત્ય
૩૦ ૧૯૫૭ ચુનીલાલ મડિયા સાહિત્ય
૩૧ ૧૯૫૮ કૃષ્ણલાલ શ્રીધરાણી સાહિત્ય
૩૨ ૧૯૫૯ જયંતિલાલ દલાલ સાહિત્ય
૩૩ ૧૯૬૦ હરિપ્રસાદ શાસ્ત્રી ઈતિહાસ
૩૪ ૧૯૬૧ ઈશ્વરભાઈ પેટલીકર સાહિત્ય
૩૫ ૧૯૬૨ રામસિંહ રાઠોડ સંસ્કૃતિ
૩૬ ૧૯૬૩ હરીવલ્લ્ભ્ભાઈ ભાયાણી સાહિત્ય
૩૭ ૧૯૬૪ મનુભાઈ પંચોલી સાહિત્ય
૩૮ ૧૯૬૫ બાપાલાલ વૈધ આર્યુવેદ
૩૯ ૧૯૬૬ હસમુખભાઈ સાંકળિયા પુરાતત્વ
૪૦ ૧૯૬૭ સ્નેહરશ્મિ સાહિત્ય
૪૧ ૧૯૬૮ મંજુલાલ મજમુદાર ઈતિહાસ
૪૨ ૧૯૬૯ નિરંજન ભગત સાહિત્ય
૪૩ ૧૯૭૦ શિવકુમાર જોશી સાહિત્ય
૪૪ ૧૯૭૧ ઉશનસ સાહિત્ય
૪૫ ૧૯૭૨ સુરેશ જોશી સાહિત્ય
૪૬ ૧૯૭૩ પ્રબોધ પંડિત ભાષાશાસ્ત્ર
૪૭ ૧૯૭૪ હીરાબેન પાઠક સાહિત્ય
૪૮ ૧૯૭૫ રઘુવીર ચૌધરી સાહિત્ય
૪૯ ૧૯૭૬ જયંત પાઠક સાહિત્ય
૫૦ ૧૯૭૭ જસવંત પાઠક રંગભૂમિ
૫૧ ૧૯૭૮ ફાધર વાલેસ સાહિત્ય
૫૨ ૧૯૭૯ મકરંદ દવે સાહિત્ય
૫૩ ૧૯૮૦ ધીરૂબેન પટેલ સાહિત્ય
૫૪ ૧૯૮૧ લાભશંકર ઠાકર સાહિત્ય
૫૫ ૧૯૮૨ હરીન્દ્ર દવે સાહિત્ય
૫૬ ૧૯૮૩ સુરેશ દલાલ સાહિત્ય
૫૭ ૧૯૮૪ ભગવતીકુમાર શર્મા સાહિત્ય
૫૮ ૧૯૮૫ ચંદ્રકાંત શેઠ સાહિત્ય
૫૯ ૧૯૮૬ રમેશ પારેખ સાહિત્ય
૬૦ ૧૯૮૭ સિતાંશુ યશચંદ્ર સાહિત્ય
૬૧ ૧૯૮૮ બકુલ ત્રિપાઠી સાહિત્ય
૬૨ ૧૯૮૯ વિનોદ ભટ્ટ સાહિત્ય
૬૩ ૧૯૯૦ નગીનદાસ પારેખ સાહિત્ય
૬૪ ૧૯૯૧ રમણલાલ ના.મહેતા પુરાતત્વ
૬૫ ૧૯૯૨ યશવંત શુક્લ સાહિત્ય
૬૬ ૧૯૯૩ અમૃતલાલ ઘાયલ સાહિત્ય
૬૭ ૧૯૯૪ ધીરૂભાઈ ઠાકર સાહિત્ય
૬૮ ૧૯૯૫ ભોળાભાઈ પટેલ સાહિત્ય
૬૯ ૧૯૯૬ રમણલાલ સોની બાળ સાહિત્ય
૭૦ ૧૯૯૭ ગુણવંત શાહ સાહિત્ય
૭૧ ૧૯૯૮ ગુલાબદાસ બ્રોકર સાહિત્ય
૭૨ ૧૯૯૯ મધુરાય સાહિત્ય
૭૩ ૨૦૦૦ ચી.ના.પટેલ સાહિત્ય
૭૪ ૨૦૦૧ નારાયણભાઈ દેસાઈ સાહિત્ય
૭૫ ૨૦૦૨ ડૉ. ચંદ્રકાંત ટોપીવાલા સાહિત્ય
૭૬ ૨૦૦૩ ડૉ.મધુસુદન પારેખ સાહિત્ય
૭૭ ૨૦૦૪ રાધેશ્યામ શર્મા સાહિત્ય
૭૮ ૨૦૦૫ વર્ષાબેન અડાલજા સાહિત્ય
૭૯ ૨૦૦૬ રાજેન્દ્ર શાહ સાહિત્ય
૮૦ ૨૦૦૭ મોહમ્મદ માંકડ સાહિત્ય
૮૧ ૨૦૦૮ ધીરુ પરીખ સાહિત્ય
૮૨ ૨૦૦૯ ચીમનલાલ ત્રિવેદી સાહિત્ય
૮૩ ૨૦૧૦ મધુસુદન ઢાંકી સાહિત્ય
૮૪ ૨૦૧૧ ધીરેન્દ્ર મહેતા સાહિત્ય
૮૫ ૨૦૧૨ સુનીલ ઠાકોર સાહિત્ય
૮૬ ૨૦૧૩  નલીન રાવળ  સાહિત્ય
૮૭ ૨૦૧૪  પ્રવીણ દરજી  સાહિત્ય
૮૮ ૨૦૧૫  કુમારપાળ દેસાઈ  સાહિત્ય




ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ

ક્રમ વર્ષ ગુજરાતી સર્જક કૃતિ સાહિત્યપ્રકાર
૧૯૫૫ મહાદેવભાઈ દેસાઈ મહાદેવભાઈની ડાયરી ડાયરી
૧૯૫૬ રામનારાયણ વિ. પાઠક બૃહદ્ પિંગળ પિંગળશાસ્ત્ર
૧૯૫૮ પં. સુખલાલજી દર્શન અને ચિંતન તત્વજ્ઞાન
૧૯૬૦ રસિકલાલ છો. પરીખ શર્વિલક નાટક
૧૯૬૧ રામસિંહજી રાઠોડ ક્ચ્છનું સંસ્કૃતિદર્શન સંસ્કૃતિ
૧૯૬૨ પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ઉપાયન વિવેચન
૧૯૬૩ રાજેન્દ્ર શાહ શાંત કોલાહલ કાવ્યસંગ્રહ
૧૯૬૪ ડોલરરાય માંકડ નૈવેદ્ય નિબંધ
૧૯૬૫ કાકાસાહેબ કાલેલકર જીવનવ્યવસ્થા નિબંધ
૧૦ ૧૯૬૭ ડો. પ્રબોધ પંડિત ગુજરાતી ભાષાનુ ધ્વનિ સ્વરૂપ
અને ધ્વનિ પરાવર્તન
ભાષાશાસ્ત્ર
૧૧ ૧૯૬૮ સુંદરમ્ અવલોકન વિવેચન
૧૨ ૧૯૬૯ સ્વામી આનંદ(અસ્વીકાર) કુળકથાઓ રેખાચિત્રો
૧૩ ૧૯૭૦ નગીનદાસ પારેખ અભિનવનો રસવિચાર વિવેચન
૧૪ ૧૯૭૧ ચંદ્રવદન મહેતા નાટ્ય ગઠરિયાં પ્રવાસકથા
૧૫ ૧૯૭૩ ઉમાશંકર જોષી કવિની શ્રદ્ધા વિવેચન
૧૬ ૧૯૭૪ અનંતરાય રાવળ તારતમ્ય વિવેચન
૧૭ ૧૯૭૫ મનુભાઈ પંચોળીદર્શક સોક્રેટીસ નવલકથા
૧૮ ૧૯૭૬ નટવરલાલ કે. પંડ્યા ઉશનસ્ અશ્વત્થ કાવ્યસંગ્રહ
૧૯ ૧૯૭૭ રઘુવીર ચૌધરી ઉપરવાસ કથાત્રયી નવલકથા
૨૦ ૧૯૭૮ હરીન્દ્ર દવે હયાતી કાવ્યસંગ્રહ
૨૧ ૧૯૭૯ જગદીશ જોષી વમળનાં વન કાવ્યસંગ્રહ
૨૨ ૧૯૮૦ જયન્ત પાઠક અનુનય કાવ્યસંગ્રહ
૨૩ ૧૯૮૧ ડો. હરિવલ્લભ ભાયાણી રચના અને સંરચના વિવેચન
૨૪ ૧૯૮૨ પ્રિયકાન્ત મણિયાર લીલેરો ઢાળ કાવ્યસંગ્રહ
૨૫ ૧૯૮૩ ડો. સુરેશ હ. જોષી(અસ્વીકાર) ચિન્તયામિ મનસા નિબંધ
૨૬ ૧૯૮૪ રમણલાલ જોષી વિવેચનની પ્રક્રિયા વિવેચન
૨૭ ૧૯૮૫ કુંદનિકા કાપડિયા સાત પગલાં આકાશમાં નવલકથા
૨૮ ૧૯૮૬ ચંદ્રકાન્ત શેઠ ધૂળમાંની પગલીઓ સંસ્મરણો
૨૯  ૧૯૮૭ સિતાંશુ યશશ્ચંદ્ર જટાયુ કાવ્યસંગ્રહ
૩૦ ૧૯૮૮ ભગવતીકુમાર શર્મા અસૂર્યલોક નવલકથા
૩૧ ૧૯૮૯ જોસેફ મેકવાન આંગળિયાત નવલકથા
૩૨ ૧૯૯૦ અનિલ જોશી સ્ટેચ્યુ નિબંધસંગ્રહ
૩૩ ૧૯૯૧ લાભશંકર ઠાકર ટોળાં, અવાજ, ઘોંઘાટ કાવ્યસંગ્રહ
૩૪ ૧૯૯૨ ભોળાભાઈ પટેલ દેવોની ઘાટી પ્રવાસવર્ણન
૩૫ ૧૯૯૩ નારાયણ દેસાઇ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ જીવનચરિત્ર
૩૬ ૧૯૯૪ રમેશ પારેખ વિતાન સુદ બીજ કાવ્યસંગ્રહ
૩૭ ૧૯૯૫ વર્ષા અડાલજા અણસાર નવલકથા
૩૮ ૧૯૯૬ હિમાંશી શેલત અંધારી ગલીમાં સફેદ ટપકાં ટૂંકી વાર્તાઓ
૩૯ ૧૯૯૭ અશોકપુરી ગોસ્વામી કૂવો નવલકથા
૪૦ ૧૯૯૮ જયંત કોઠારી વાંકદેખાં વિવેચન વિવેચન
૪૧ ૧૯૯૯ નિરંજન ભગત ગુજરાતી સાહિત્ય-પૂર્વાધ-ઉતરાર્ધ વિવેચન
૪૨ ૨૦૦૦ વીનેશ અંતાણી ધૂંઘભરી ખીણ નવલકથા
૪૩ ૨૦૦૨ ધ્રુવ ભટ્ટ તત્વમસિ નવલકથા
૪૪ ૨૦૦૩ બિંદુ ભટ્ટ અખેપાતર નવલકથા
૪૫ ૨૦૦૪ અમૃતલાલ વેગડ સૌંદર્યની નદી નર્મદા પ્રવાસ
૪૬ ૨૦૦૫ સુરેશ દલાલ અખંડ ઝાલર વાગે કવિતા
૪૭ ૨૦૦૬ રતિલાલ અનિલ આટાનો સૂરજ નિબંધ
૪૮ ૨૦૦૭ રાજેન્દ્ર શુક્લ ગઝલ સંહિતા કવિતા
૪૯ ૨૦૦૮ સુમન શાહ ફટફટિયુ ટૂંકી વાર્તાઓ
૫૦ ૨૦૦૯ શિરીષ પંચાલ (અસ્વીકાર) વાત આપણા વિવેચનની વિવેચન
૫૧ ૨૦૧૦ ધીરેન્દ્ર મહેતા છાવણી નવલકથા
૫૨ ૨૦૧૧ મોહન પરમાર અંચળો ટૂંકી વાર્તાઓ
૫૩ ૨૦૧૨ ચંદ્રકાન્ત ટોપીવાલા સાક્ષીભાષ્ય વિવેચન
૫૪ ૨૦૧૩ ચીનુ મોદી ખરા ઝારણ કવિતા
૫૫ ૨૦૧૪ અશ્વિન મહેતા છબી ભીતરની નિબંધ