અલંકાર
અલંકાર
અલંકાર એટલે :- સાહિત્યમાં વાણીને શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. અલંકારના બે પ્રકાર છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર
૧) શબ્દાલંકાર :- વાકયમાં કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે. દા.ત.
૨) અર્થાલંકાર :-વાકયમાં કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે.
ઉપમેય એટલે :- જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે.
ઉપમાન એટલે :- જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે ઉપમાન કહે છે.
સાધારણ ધર્મ એટલે :-બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.
ઉપમાવાચક શબ્દો :-બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શબ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે. દા.ત.- જેવું, જેમનું, તેમનું. સરખું, સમોડું,શી, તુલ્ય,પેઠે, માફક,સમાન વગેરે.
શબ્દાલંકારના પ્રકાર ચાર પ્રકાર :-(૧) વર્ણાનુપ્રાસ (વર્ણસગાઇ), (૨) યમક (શબ્દાનુપ્રાસ),(૩) આંતરપ્રાસ (પ્રાસસાંકળી), અને (૪) અંત્યાનુપ્રાસ
અર્થાલંકારના પ્રકાર આઠ પ્રકાર:- (૧) ઉપમા,(૨) ઉત્પ્રેક્ષા,(૩) રૂપક,(૪) અનન્વય, (૫) વ્યતિરેક, (૬) શ્લેષ,(૭) સજીવારોપણ, (૮) વ્યાજસ્તુતિ
દા.ત. – દેવલના અક્ષર મોતીના દાણા જેવા છે. (દેવલ- ઉપમેય અને મોતીના દાણા- ઉપમાન)
ઉદાહરણો :-
૨. ઉત્પેક્ષા અલંકાર:- ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક, ડોળ,સંભાવના કે વિચાર કરવામાં આવે ત્યારે ઉત્પેક્ષા અલંકાર બને છે.
ઉત્પેક્ષા વાચક શબ્દો :- જાણે, રખે, શકે, શું.
દા.ત. :- હૈયું જાણે હિમાલય
ઉદાહરણો :-
દા.ત.- પુત્રના અવસાન પછી મા શોક સાગરમાં ડૂબી ગઈ.
ઉદાહરણો :-
ઉદાહરણો :-
ઉદાહરણો :-
ઉદાહરણો :-
ઉદાહરણો :-
૮. વ્યાજસ્તુતિ અલંકાર :- જ્યારે વખાણરૂપે નિંદા અને નિંદારૂપે વખાણ કરવામાં આવે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે. દા.ત.-શું તમારી બહાદૂરી ! ઉંદર જોઇને નાઠા!
ઉદાહરણો :-
દા.ત.- નટવર નિરખ્યા નેણ ! તે….
ઉદાહરણો :-
ઉદાહરણો :-
૩. આંતરપ્રાસ /પ્રાસસાંકળી :- પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણમાં પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આ અલંકાર બને છે. દા.ત.- વિદ્યા ભણીયો જેહ,તેહ ઘેરે વૈભવ રૂડો.
ઉદાહરણો :-
બળની વાતો બહુ કરે, કરે બુદ્ધિના ખેલ,
આપદ કાલે જાણીએ, તલમાં કેટલું તેલ.
ઉદાહરણો :-
અલંકાર એટલે :- સાહિત્યમાં વાણીને શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. અલંકારના બે પ્રકાર છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર
૧) શબ્દાલંકાર :- વાકયમાં કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે. દા.ત.
૨) અર્થાલંકાર :-વાકયમાં કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે.
ઉપમેય એટલે :- જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે.
ઉપમાન એટલે :- જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે ઉપમાન કહે છે.
સાધારણ ધર્મ એટલે :-બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.
ઉપમાવાચક શબ્દો :-બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શબ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે. દા.ત.- જેવું, જેમનું, તેમનું. સરખું, સમોડું,શી, તુલ્ય,પેઠે, માફક,સમાન વગેરે.
શબ્દાલંકારના પ્રકાર ચાર પ્રકાર :-(૧) વર્ણાનુપ્રાસ (વર્ણસગાઇ), (૨) યમક (શબ્દાનુપ્રાસ),(૩) આંતરપ્રાસ (પ્રાસસાંકળી), અને (૪) અંત્યાનુપ્રાસ
અર્થાલંકારના પ્રકાર આઠ પ્રકાર:- (૧) ઉપમા,(૨) ઉત્પ્રેક્ષા,(૩) રૂપક,(૪) અનન્વય, (૫) વ્યતિરેક, (૬) શ્લેષ,(૭) સજીવારોપણ, (૮) વ્યાજસ્તુતિ
અર્થાલંકાર
૧. ઉપમા અલંકાર:- ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. ઉપમાવાચક શબ્દો જેવા કે શી, શું, જેવું, જેમનું, તેમનું, સરખું, સમોડું, તુલ્ય, પેઠે, માફક અને સમાન શબ્દો વપરાય છે.દા.ત. – દેવલના અક્ષર મોતીના દાણા જેવા છે. (દેવલ- ઉપમેય અને મોતીના દાણા- ઉપમાન)
ઉદાહરણો :-
- પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.
- મને તેમનું વચન અપમાન જેવું લાગે છે.
- સંતરાની છાલ જેવો તડકો વરસે છે.
- ધરતીપર વરદાનની માફક ચાંદની ઊતરી રહી છે.
- શામળ કહે બીજાબાપડા, પ્હાણસરીખા પારખ્યા.
- શિશુ સમાનગણી સહદેવને
- પગલું લાંક વિનાના ઊંટના જેવું પડતું.
- માણસો માખીઓની જેમ મરતા હતા.
- આપણેયંત્ર જેવા નથી કે આખો દિવસ કામ કર્યા કરીએ.
- મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે.
- ઘઉંની ફલક સોના જેવી થઇ ગઈ.
૨. ઉત્પેક્ષા અલંકાર:- ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક, ડોળ,સંભાવના કે વિચાર કરવામાં આવે ત્યારે ઉત્પેક્ષા અલંકાર બને છે.
ઉત્પેક્ષા વાચક શબ્દો :- જાણે, રખે, શકે, શું.
દા.ત. :- હૈયું જાણે હિમાલય
ઉદાહરણો :-
- જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે જીવન પ્રીતિ નથી.
- સૃષ્ટિના વાળ જાણે રેશમની પટ્ટીઓ.
- દર્દ અને ઉપેક્ષા જાણે ગળથૂથીમાંથી જ મળેલા.
- મને જાણે રમવા માટે એક નવું રમકડું મળી ગયું.
- જ્યાં ત્યાં આવી વય બદલી સંતાપ જાણે પરીઓ.
- આખા જડબામાં જાણે દાઢ જ હોય તેમ જણાતું હતું.
- ખુદા જાણે તેમની પાસે આવી ઊભા રહ્યા.
- એ મારી સફળતા જાણે પોતાની સિદ્ધિ સમજતા.
દા.ત.- પુત્રના અવસાન પછી મા શોક સાગરમાં ડૂબી ગઈ.
ઉદાહરણો :-
- મને કેળવણીની માયાજાળમાં ફસાવી દીધો.
- ફાગણના વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું.
- ભૂતળ ભક્તિ પદારથ મોટું,બ્રહ્મલોકમાં નાહી રે.
- સુન ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન!
- વદન સુધાકરને રહું નિહાળી.
- ધણી સુરભિસૂત છે.
- પ્રકૃતિ ખુદ એક મહાન કવિતા છે.
- વૃક્ષ જીવતો જાગતો દેવ છે.
- મનુષ્ય લાગણીશીલ પ્રાણી છે.
- કેળવણી પામેલી સ્ત્રી રત્ન કદી પોતાનું તેજ ખોતું નથી.
- ભણેલી સ્ત્રીથી સંસાર એક રમણીય બાગ લાગે છે.
- ગુજરાતની ભૂમિ જોઈ હું આંદોલિત થઇ ગયો છું.
ઉદાહરણો :-
- મોતી એટલે મોતી
- સાપ એટલે ચક્ષુ:શ્રવા.
ઉદાહરણો :-
- બાપુનું હદય ફૂલ કરતાં કોમળ હતું.
- હલકાં તો પારેવાની પાંખથીયે મોટા જી.
- દમયંતીના મુખ પાસે તો ચંદ્ર નિસ્તેજ લાગે છે.
- ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમની પ્રવાહ રે.
- એનું શરીર તો ફૂલથીય હલકું છે.
- સુદામાનો વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર ?
- ગુલાબ લઉ ? ના કપોલ તુજ રમ્ય એથી ઘણા.
ઉદાહરણો :-
- કેસરીસિઘ,આંબા નીચે મરવા પડ્યા છે.
- પંકજ નામનો છોકરો છે.
ઉદાહરણો :-
- સડક પડખું ભરીને સૂઈ ગઈ હોય.
- નવપલ્લવો મમતાભરી નજરે સ્વામીજીને જોવા લાગ્યા.
- પવન પાંદડાં જોડે ગમ્મત કરે છે.
- રાતે તડકાએ સીમમાં રાતવાસો કર્યો.
- ઋતુઓ વૃક્ષોને વહાલ કરતાં થાકતી નથી.
- ભડી ફરતે સોસાયટીના મકાન ઊગી ગયાં છે.
૮. વ્યાજસ્તુતિ અલંકાર :- જ્યારે વખાણરૂપે નિંદા અને નિંદારૂપે વખાણ કરવામાં આવે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે. દા.ત.-શું તમારી બહાદૂરી ! ઉંદર જોઇને નાઠા!
ઉદાહરણો :-
- શું તમારી હોંશિયારી ગુજરાતીમાં નપાસ થયા ?
- રમેશને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે.
શબ્દાલંકાર
૧. વર્ણસગાઈ/ વર્ણાનુપ્રાસ /અનુપ્રાસ અલંકાર :- વાક્ય કે પંક્તિમાં પ્રારંભે એકનો એક અક્ષર બે અથવા બેથી વધારે વખત આવી ચમત્કૃતિ સર્જે ત્યારે આ અલંકાર બને છે.દા.ત.- નટવર નિરખ્યા નેણ ! તે….
ઉદાહરણો :-
- વિપદ પડે વણસે નહી.
- માડી મીઠી, સ્મિત મધુરીને ભવ્ય મૂર્તિ પિતાજી
- કાળને કબજે કરવાના અનેક પ્રયત્નો થયા છે.
- એ અસત્યનો અવતાર હતો.
ઉદાહરણો :-
- કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો.
- ચેન નથી મન ! ક્યમ તને, ભેટે શ્યામ શરીર
- સતી ખેદ હતી જોતી વદને વધતો જતો!
૩. આંતરપ્રાસ /પ્રાસસાંકળી :- પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણમાં પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આ અલંકાર બને છે. દા.ત.- વિદ્યા ભણીયો જેહ,તેહ ઘેરે વૈભવ રૂડો.
ઉદાહરણો :-
- મહેતાજી નિશાળે આવ્યા,લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ
- આરે કાંઠે ગાતો, જાતો સામે તીર
બળની વાતો બહુ કરે, કરે બુદ્ધિના ખેલ,
આપદ કાલે જાણીએ, તલમાં કેટલું તેલ.
ઉદાહરણો :-
- ગુણ જશ અપરંપાર, દેશ બધામાં દીઠું,
- જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે,