Sunday 28 January 2018

રામનાથ કોવિંદ

રામનાથ કોવિંદ (જન્મ ૧ ઓક્ટોબર, ૧૯૪૫) ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ છે. તેઓ ૨૦૧૭ની ભારતના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ચૂંટાયેલા છે. કોવિંદ ભારતીય રાજકારણી અને દલિત નેતા છેઅને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સભ્ય છે.તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી બિહારના રાજ્યપાલ હતા.

 

રામનાથ કોવિંદ
RamNathKovind 2.png

ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ
ચૂંટાયા
Taking office
૨૫ જુલાઇ ૨૦૧૭
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી
ઉપ રાષ્ટ્રપતિ મહંમદ હમીદ અંસારી
વૈંકય્યા નાયુડુ
Succeeding પ્રણવ મુખર્જી
બિહારનાં રાજ્યપાલ
In office
૧૬ ઓગસ્ટ, ૨૦૧૫ – ૨૦ જૂન, ૨૦૧૭
Preceded by કેશરીનાથ ત્રિપાઠી
Succeeded by કેશરીનાથ ત્રિપાઠી
રાજ્ય સભાના સભ્ય
In office
૩ એપ્રિલ, ૧૯૯૪ - ૨ એપ્રિલ, ૨૦૦૬
અંગત વિગતો
જન્મ ૧ ઓક્ટોબર, ૧૯૪૫
પરૌંખ ગામ, દેરાપુર, સંયુક્ત પ્રાંત, બ્રિટિશ ભારત (સાંપ્રત કાનપુર દેહાત જિલ્લો, ઉત્તર પ્રદેશ, ભારત)
રાષ્ટ્રીયતા ભારતીય
રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી
જીવન સાથી(ઓ) સવિતા કોવિંદ (લ. ૧૯૭૪)
માતા-પિતા મૈકુલાલ (પિતા)
કલાવતી (માતા)
શિક્ષણ છત્રપતિ શાહુજી મહારાજ વિશ્વવિદ્યાલય (કાનપુર વિશ્વવિદ્યાલય)
વ્યવસાય વકીલ, રાજકારણી